EnglishGujaratiHindi

Religious people ! devoted people ! spiritually inclined people ! people who are in the

sorrowful state of worldly life – for each and every person to obtain knowledge on what is dharma ? What is Adharma (unrighteousness)? What is ….the human religion, spirituality ? nature of the soul ? Nature of god ? how does the bondage of karmas occur, what is the process to be liberated from Karmas ? what is lgnorance ? what is knowledge? What is science ? what is atma ? rebirth ? what is Liberation from the wandering of soul and destiny ? what is free will effort ? practical religion and Determined religion ? accepted god and real god ? accepted religion and true religion ? how can anger, pride, deceit and greed be removed ? what is meditation ? how it can be practiced ? what is deep Meditation of knowable (nirvikalp Samadhi) ? how it can be achieved ? who is a teacher of scriptures, Spirituality and a true guru ? how can one liberate one self from anxiety, mental and physical pain, Worldly troubles, worries beggary and fear ? how one can attain true happiness and peace ? how to Experience the soul ?

All these and  in the world of spirituality any mystical questions will be answered not only  on the basis of science, treatises or by – hearted books but only from the experience of the Soul . any and every kind of questions will be answered.

Spiritual meditators , devoted and holy people ! while proceeding on the path of virtuous and Spirituality if there is any kind of confusion  on any subject – every kind of unfailing solutions will be Given. Answers based on eternal  principles acquired from self – realization, experience of the soulWhich are acceptable to heart and mind.

During this span  of life to do the darshan  –  to see almighty – god – parmatma in every living being creature is the true darshan of god – almighty – parmatrama. It is a privilege to associate with religious and self – realized person who is free from fear and hunger of wealth AND LUST.

ધાર્મિક જનોને, ભાવિક જનોને, અધ્યાત્મરસિકોને સંસારના દુ:ખોથી પીડાયેલાઅઓને તમામને માટે ધર્મ શું? અધર્મ શું ? માનવધર્મ, આત્માનું સ્વરૂપ કેવું હોય ? કર્મો કેવી રીતે બંધાય છે ? કર્મોથી કેવી રીતે મુકત થવાય ? અજ્ઞાન કોને કહેવાય ? જ્ઞાન કોને કહેવાય ? વિજ્ઞાન કોને કહેવાય ? આત્મા, પુનજન્મ, સંસાર નું પરિભ્રમણ તેમાંથી મુકિત,પારબ્ધ કોને કહેવાય ? પુરુષાથ કોને કહેવાય ? વ્હવહારધર્મ અને નિશ્ચયધર્મ, માનેલાભગવાન અને સાચા ભગવાન, માનેલો ધર્મ, સાચો ધર્મ, કોધ,માન, માયા, લોભ કેવી રીતે દૂર થાય, ધ્યાન કોને કહેવાય, તે કેવી રીતે થાય, નિવિકલ્પ સમાધિ એટલે શું ? તે કેવી રીતે પ્રાપ્ત થાય, શાસ્ત્રજ્ઞાની અને આત્મજ્ઞાની, સાચા સદગુરુ કોને કહેવાય ? આધી-વ્યાધી, ઉપાધી, ચિતા,ભય, ભીખ તે સર્વથી મુક્ત કેવી રીતે થવાય.સાચા સુખ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય. આત્માનો અનુભવ કેવી રીતે કરવો ? આ તથા અધ્યાત્મજગતના કોઈપણ ગુઢ પ્રશ્નોના સચોટ, વૈજ્ઞાનિક,સિદ્ધાંતિક,હદય કબુલ કરે તેવા પુસ્તકોમાંથી વાંચેલા કે ગોકેલા નહી, પરતું પોતાના આત્માના અનુભવથી જોયેલા જાણેલા, અનુભવેલા સર્વ પ્રકારના પ્રશ્નોના ઉત્તર તથા સમાંથાન પ્રાપ્ત થશે.

અધ્યાના સાધકો આત્માના આરાધકો કોઈપણ જાતના(વિષયના) આગળ વધવા માટે મુજાવતા સાધકીય પ્રશ્નોના તમામ પ્રકારના સચોટ સમાધાન પ્રાપ્યથશે.

જીવમાત્રમાં બિરાજમાન પરમાત્માના દર્શન કરવા તે જ સાચા પરમાત્માના દર્શન કર્યા બરાબર છે. કંચન અને કામિનીની ભૂખ અને ભયથી મુકત તેવા આત્મદ્રષ્ટી પ્રાપ્ત પુરુસનો સત્સંગ.

धार्मिजन, भाविकजन, अध्यात्म्रचिवाले, संसारके दुःख से पीड़ित सभी के लिए धर्म क्याहै ?

अधर्म क्या है? मानव धर्म, अध्यात्म, आत्मा का स्वरूप, परमात्मा के स्वरूप कैसा है ? कर्मबन्धकैसे होते है. ? कर्मोसे कैसे मुक्ति होतीहै ? अज्ञान किसे कहते है ? ज्ञान किसे कहते है ? विज्ञान किसे कहते है ? आत्मा, पुनर्जन्म, संसार के परिभ्रमण से मुक्ति, प्रारब्धकिसे कहते है. ? सच्चा पुरुषार्थ किसे कहते है ? व्यव्हार्धर्म और निश्वयाधर्म क्या है ? मानाहुआ धर्म और सच्चा धर्म, क्रोध, मान, माया, लोभसे मुक्ती कैसे ? ध्यान किसे कहते है | कैसे होता है, निर्विकल्प समाधिकिसे कहते है, वो कैसे प्राप्त होती है. ? शास्त्रज्ञानी और आत्मज्ञानी किसे कयते है ? सदगुरु किसे कहते है ? आधी, व्याधि, उपाधि, चिंता, भय, भीख ये सबसे मुक्ति कैसे हो सकती है | साचा सुख और शांति कैसे प्राप्त होती है ? आत्मा का अनुभव कैसे होता है ? इस प्रकार से अध्यात्म जगत का किसी भी गुठ प्रश्नों का सही, वैज्ञानिक, सिध्धान्तिक अपना ह्रदय काबुल करे ऐसा, पुस्तके पढ़कर तैयार किया हुआ निही, किंतु खुद के आत्मा अनुभवसे प्राप्तकियाहुआ सभी प्रकार के प्रश्नों का सही समाधान प्राप्त करने के लिए |

आध्यात्म के साधक, आत्मा के आराधक कोईभी प्रकार के विकल्प का सही समाधान प्राप्त होगा | सभी जीवो के अंदर परमात्मा का दर्शन करना वोही अर्मात्मा का सच्चा दर्शन है | कंचन ओर कमिनी , सभी प्रकारकी भीख और भीखसे और भयसे मुक्त अध्यात्ममार्ग के अनुभवी पुरुष का सत्संग

साधू, साध्वी, संत, सन्यासी, मुमुक्षु, आत्मार्थओके लिए विशेष