આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય || થાશે કાળ ભવિષ્યમાં, માર્ગ ભેદ નહિ કોય..! (શ્રીમદ રાજચંદ્ર)

દુષમકાળના સદભાગી જીવો માટે આ ખુબ આનંદના સમાચાર છે આ ભડકે બળતા વિશ્વના પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત એવા જીવોને શાતા મળે તે આશયથી તેમજ જિજ્ઞાસુઓ મુમુક્ષુઓને યથાર્થ માર્ગ દર્શન મળે તે હેતુથી જીવન-જીવનાર એવા શ્રી સ્વામી કમલેશાનંદજી જેઓએ, વ્યવહારમાં M. Com સુધી અભ્યાસ કરેલ છે અને જૈન ધર્મ, વેદાંત ગીતા તથા અન્ય ધર્મોના નાની ઉમરથી અભ્યાસી જન્મે જૈન છે. આચાર્યો, સાધુ, સંતો, સંન્યાસીઓને પણ માર્ગ દર્શન કરવા માટે સમર્થ એવા પુરુષનો લોકોને લાભ મળે. તેઓ પોતે હરતું-ફરતું (સ્થાવર-જંગમ) તીર્થ છે.

અમારા ગયા પછી અમારા ફોટા કે મૂર્તિઓ કાંઈ કામ લાગશે નહિ. || પ્રત્યક્ષ અનુભવીને ખોળજો. (દાદાશ્રી…!)સ્વામીજી વિશે જાણો..!


નવા મુલાકાતી માટે..!